૧૧/૧૦/૨૦૨૫
[રૂચ જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ દિવસની ઉજવણી કરવામાં આવીલાભાર્થીઓ માટે પોષણ અને આરોગ્ય વિશે માહિતી આપવામાં આવી
ભરૂચ – શનિવાર – ભરૂચ આઈ.સી.ડી.એસ.વિભાગ દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત જિલ્લાની તમામ આંગણવાડ ન્દ્રો ખાતે પોષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સગર્ભા અને ધાત્રી માતાઓ, કિશોરીઓ તથા ૬ માસથી ૩ વર્ષનાં બાળકોને ટેક હોમ રાશન (THE વંગે માહિતી આપવાની સાથે પોષણનું મહત્વ સમજાવવા માટે મિલેટ અને સરગવા જેવી પૌષ્ટિક ખાદ્ય પદાર્થોમાંથી બનેલી વિવિધ વાનગીઓનું નિદર્શન પણ કરાયું હતું.
આ અવસરે લાભાર્થીઓ દ્વારા પોષણ રંગોળી દોરવામાં આવી હતી. જેમાં મિલેટ્સ અને અન્ય ધાન્યનો ઉપયો— રીને પોષક તત્વોનું મહત્વ દર્શાવવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનો અને લાભાર્થીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞ મને પોષણ માસની શપથ લેવામાં આવી હતી….. ન્યૂઝ રિપોર્ટર રાકેશ જી પાઠક ભરૂચ….