Gujarat

સ્વાતંત્ર પર્વ પ્રસંગે વિદ્યાર્થીઓની પરેડ તથા રોજગાર સાધનનું વિતરણ થયું

સ્વાતંત્ર પર્વ પ્રસંગે વિદ્યાર્થીઓની પરેડ તથા રોજગાર સાધનનું વિતરણ થયું ———————————- ભાવનગર શિશુવિહાર સ્વાતંત્ર પર્વ પ્રસંગે વિદ્યાર્થીઓની પરેડ તથા રોજગાર સાધનનું વિતરણ થયું શિશુવિહાર સંસ્થા પ્રાંગરમાં 79 માં સ્વાતંત્ર પર્વ પ્રસંગે અમેરિકા સ્થિત શ્રી મહર્ષિભાઈ મહેતા દ્વારા ધ્વજવંદન થયું સ્કાઉટ વિદ્યાર્થીઓની બેન્ડ સલામી તથા ક્રાફ્ટ એક્ઝિબિશન સાથે યોજાએલ સમારંભમાં શ્રી મહારાજા કૃષ્ણકુમારસિંહજી નિરીક્ષરતા નિવારણ હુન્નર ઉદ્યોગ સહાયક ફંડના અધ્યક્ષ શ્રી વીરજીભાઈ જસાણી તેમજ શ્રી હિમેશભાઈ ત્રિવેદી ના વરદ હસ્તે 12 શ્રમિક ભાઇ-બહેનોને હાથ લારી, સિવણસંચા પ્રકારે રોજગાર લક્ષી સાધનોનું વિતરણ થયું….તેમજ શહેરના 17000 વિદ્યાર્થીઓને જીવન કૌશલ્ય તાલીમ આપનાર શ્રી પ્રીતિબેન ભટ્ટનું વિશેષ અભિવાદન થયું…

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250817-WA0108-1.jpg IMG-20250817-WA0109-0.jpg