Gujarat

દામનગર પાલિકા પ્રમુખ નારોલા ની અધ્યક્ષતા માં PM સેવાનિધિ અંતર્ગત લોક કલ્યાણ મેળા નું આયોજન

દામનગર પાલિકા પ્રમુખ નારોલા ની અધ્યક્ષતા માં

PM સેવાનિધિ અંતર્ગત લોક કલ્યાણ મેળા નું આયોજન

દામનગર નગર સેવા સદન કચેરી ખાતે પાલિકા પ્રમુખ નારોલા ની અધ્યક્ષતા માં આજ તા.૨૬/૦૯/૨૫ ને શુકવાર ના રોજ દામનગર નગર પાલિકા દ્વારા નગરપાલિકા ખાતે શહેરી વિકાસ વર્ષ-2025 અન્વયે PM SVANIDIHI 2.0 યોજના અંતર્ગત’ લોક કલ્યાણ મેળા ‘ નું આયોજન કરવામાં આવ્યું . નગરપાલિકા ના સ્ટાફ તેમજ પ્રમુખ અને બેંકના મેનેજર શ્રી ઓ હાજર રહ્યાં. જેમાં શહેરી ફેરિયાઓ ને PM SVANIDIHI 2.0 યોજના અંતર્ગત અંગે સંપૂર્ણ માહિતગાર કરવામાં આવ્યા.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250926-WA0105.jpg