Gujarat

રાજકોટ નવાગામ-આણંદપર પાસેથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી PCB શાખા.

રાજકોટ નવાગામ-આણંદપર પાસેથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી PCB શાખા.

રાજકોટ શહેર તા.૧૮/૧૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પી.સી.બી. ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન ફુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ મેતા ને મળેલ સયુંકત હકીકત આધારે નવાગામ આણંદપર સોમનાથ એપાર્ટમેન્ટ પાસેથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. (૧) કરણસિંહ ભીમાભાઇ મક્કા ઉ.૨૮ રહે.લક્ષ્મીનગર શેરીનં.૫ ભક્તીનગર રેલ્વે સ્ટેશન રાજકોટ (૨) ચેતનભાઇ ઉર્ફે દુડી રાજુભાઇ સોલંકી ઉ.૩૫ રહે.દેવપરા ચોક પટેલ બેકરીની સામે રાજકોટ. ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૭૦ કિ.રૂા.૫૩,૦૪૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20251218-WA0051.jpg