Gujarat

રાજકોટ હાઇ-વે ઉપરથી બ્રેઝા કારમાં બનાવેલ ચોર ખાનામાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી PCB શાખા.

રાજકોટ હાઇ-વે ઉપરથી બ્રેઝા કારમાં બનાવેલ ચોર ખાનામાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી PCB શાખા.

રાજકોટ શહેર તા.૧૮/૧૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન મયુરભાઇ પાલરીયા તથા વિજયભાઇ મેતા તથા નગીનભાઇ ડાંગર તથા હીરેનભાઇ સોલંકી નાઓને મળેલ સયુંકત હકીકત આધારે ત્રીમંદીરની સામે વચ્છરાજ હોટેલની પાસે અમદાવાદ-રાજકોટ હાઇ-વે ઉપરથી બ્રેઝા કારમાં બનાવેલ ચોર ખાનામાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. બાબુલાલ પ્રેમચંદ બીલવાલ ઉ.૩૬ રહે.ડુંગલાવાણી તડવી ફળીયા જી.અલીરાજપુર થાના આઝાદનગર ભાભરા મધ્યપ્રદેશ. મારૂતી સુઝુકી બ્રેજા વીટારા કાર રજી.નં.GJ-01-WC-8315 કિ.રૂા.૫,૦૦,૦૦૦ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૫૦૦ કિ.રૂા.૨,૫૮,૦૦૦ મળી કુલ કિ.રૂા.૭,૬૩,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20251218-WA0042.jpg