Gujarat

રાજકોટ શહેર વિસ્તારમાં અસામાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ કરેલ કામગીરી પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશન.

રાજકોટ શહેર વિસ્તારમાં અસામાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ કરેલ કામગીરી પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશન.

રાજકોટ શહેર તા.૧૯/૭/૨૦૨૫ ના રોજ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થીતી જળવાય, લોકોમા સુરક્ષા અને સલામતી અનુભવાય તથા સ્થાનીક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસમાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય તે હેતુથી કાર્યવાહી કરવા જણાવેલ હોય જે અનુસંધાને, રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશનર પશ્ચિમ વિભાગ રાધીકા ભારાઈ નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમા કાયદો અને વ્યવસ્થાની પરીસ્થીતી જળવાય, લોકોમા સુરક્ષા અને સલામતી અનુભવાય તથા સ્થાનીક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસમાજીક ગુંડા તત્વો વિરુધ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના P.I વી.આર.વસાવા નાઓના માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટેશન વિસ્તારમા રહેતા અસામાજીક તત્વો જેમા ગોદાવરીબેન કનકભાઈ દેત્રોજા રહે,પોપટપરા નાલા પાસે સેન્ટ્રલ જેલની સામે રાજકોટ શહેર વાળા વિરૂધ્ધમા રાજકોટ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનમા કૂલ-૮ જેટલા પ્રોહિબીશનના ગુન્હા હોય તેમજ ઈસમ ગેરકાયદેસર દબાણ ધરાવતા હોય જે બાબતે રાજકોટ મહાનગરપાલીકા ના અધીકારી તથા કર્મચારીને સાથે રાખી ગેરકાયદેસર દબાણ જેમા ૨-ઓરડી ઓસરી ઉતાર મળી આવતા દુર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. ગોદાવરીબેન કનકભાઈ દેત્રોજાનો પ્રધ્યુમનનગર પો.સ્ટે. પ્રોહિ કલમ-૬પ(ઈ) મુજબ ગુનો દાખલ કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250720-WA0013.jpg