Gujarat

રાજકોટ-અમદાવાદ હાઇ-વે હોર્ન OK હોટેલ પહેલા કારમાંથી દેશીદારૂના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી PCB.

રાજકોટ-અમદાવાદ હાઇ-વે હોર્ન OK હોટેલ પહેલા કારમાંથી દેશીદારૂના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી PCB.

રાજકોટ શહેર તા.૩/૪/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન PCB પોલીસ સ્ટાફના કરણભાઇ મારૂ તથા રાહુલગીરી ગૌસ્વામી નાઓને મળેલ સયુંકત હકીકત આધારે રાજકોટ-અમદાવાદ હાઇ-વે હોર્ન OK હોટેલ પહેલા હાઇ-વે રોડ ઉપરથી સ્કોડા રેપીડ કારમાંથી દેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડી ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. (૧) કલ્પેશભાઇ રાજુભાઇ સભાડ ઉ.૨૪ રહે.ન્યુ થોરાળા મે.રોડ લાખાજીરાજ ઉધોગનગર શેરીનં.૧૪ રાજકોટ (૨) રણજીતભાઇ સામતભાઇ ખાચર ઉ.૩૫ રહે.નવાગામ પટેલ વિહારની પાછળ ગણેશનગર શેરીનં.૧ રાજકોટ. દેશી દારૂ લીટર-૧૫૦ કિ.રૂા.૩૦,૦૦૦ સફેદ કલરની સ્કોડા રેપીડ નં.GJ-03-FD-4386 કિ.રૂા.૩,૦૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250403-WA0090.jpg