Gujarat

રાજકોટ શહેર ધર્મભકિત વેન્ચર પ્રા.લી.ના ભાગીદારો સાથે જમીનમાં ખેતી કરવા અંગે કોન્ટ્રાક્ટ ફાર્મીંગ એગ્રીમેન્ટ સાઇન કરી.

રાજકોટ શહેર ધર્મભકિત વેન્ચર પ્રા.લી.ના ભાગીદારો સાથે જમીનમાં ખેતી કરવા અંગે કોન્ટ્રાક્ટ ફાર્મીંગ એગ્રીમેન્ટ સાઇન કરી.

રાજકોટ શહેર તા.૯/૪/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા માર્ગદર્શન અને સુચના અન્વયે. ફરીયાદી પ્રશાંત પ્રદિપભાઇ કાનાબાર જાતે.લોહાણા ઉ.૩૨ રહે.જગન્નાથ પ્લોટ શેરીનં.૨ વલ્લભ સદન મકાન બીગ બઝાર પાછળ ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ શહેર વાળાની ફરીયાદ લઇ આરોપી એ.એસ.એગ્રી એન્ડ એકવા. એલ.એલ.પી.ના ભાગીદારો (૧) સંદેશ ગણપત ખામકર રહે,એકયુરા વિંગ-ઇ/૪૦૫-૪૦૬ મુંબઇ નાશીક હાઇવે રૂસ્તમજી ઉરબાનીયા માજીવાડા થાણે પશ્ચિમ મહારાષ્ટ્ર વિગેરે કુલ-૧૯ તથા તપાસમાં ખુલે તેઓની વિરૂધ્ધ ફરીયાદ આપતા આરોપીઓ મહારાષ્ટ્ર રાજયના હોય, જેથી P.I એમ.એલ ડામોર નાઓ તપાસ કરતા હોય જેમની આગેવાની હેઠળ અલગ-અલગ ટીમો બનાવી રવાના કરવામાં આવેલ અને નીચે જણાવેલ આરોપીઓની તા.૮/૪/૨૦૨૫ ના રોજ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અને તા.૧૭/૮/૨૦૨૫ સુધી પોલીસ રીમાન્ડ ઉપર મેળવવામાં આવેલછે. (1) હર્ષલ મહાદેવરાઓ ઓઝે જાતે.મરાઠી ઉ.૪૯ રહે.૯/૭૦૪ ઓઝોન વેલી બીલ્ડીંગ જુનો મંબઇ પુણે રોડ પાર્સીક નગર કાલવા (વે).થાણે-૪૦૦૬૦૫ મહારાષ્ટ્ર. (2) વૈભવ વિલાસ કોટલાપૂરે જાતે.મરાઠી ઉ.૫૧ રહે.એ-૨૦૪ ગ્રીન એકર-૧ વાઘબીલ નાકા જી.બી.રોડ વિજયનગરી સેન્ડોઝ બાગ થાણે મહારાષ્ટ્ર, (૩) પ્રવીણ વામન પથારે જાતે.મરાઠી ઉ.૩૯ રહે,એ-૧૦૨ શ્રી મોર્ય દર્શન બીલ્ડીંગ બેરેજરોડ એન.જી.સ્કુલની બાજુમાં રમેશવાડી બદલાપુર પશ્ચિમ અંબરનાથ થાણે મહારાષ્ટ્ર, (४) હીરેન દીલીપભાઇ પટેલ રહે.ફલેટ નં.૯૦૧ બી.વીંગ, કેમલીયા વસતંત કોશીશ બીલ્ડીંગ મરોલ ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર મુળઃ-ફલેટન-૧૦૪ શીવશદન જ લારામ મંદીરની બાજુમાં લાઇફકેર હોસ્પીટલની સામે લકકડગંજ નાગપુર. ઇ.પી.કો કલમ-૪૦૬,૪૦૯, ૪૨૦,૩૪,૧૨૦બી, આ કામેના આરોપીઓ A S AGRI AND AQUA LLP, CIN NO. AAM-3161 ના ઓથોરાઇઝ પર્સન છે. અને આરોપીઓએ પોતાનો સમાન આર્થીક ઇરાદો પાર પાડવા માટે પુર્વયોજીત ગુન્હાહીત કાવતરૂ રચી ફરીયાદી તથા સાહેદોને વિશ્વાસમાં લઇ હળદરની ખેતીના પ્રોજેક્ટની લાલચ આપી યુ-ટ્યુબમાં લોભામણા વિડીયો દેખાડી હળદરની ખેતી માટે પોલી હાઉસ બનાવવા ૫૪ એકર જમીનના કોન્ટ્રાક્ટ ફાર્મીંગ એગ્રીમેન્ટ આરોપી સંદેશ ગણપત ખામકરે ફરીયાદી ની ધર્મભકીત વેન્ચર પ્રા.લીને કરી આપી રૂ.૬૪,૮૦,૦૦,૦૦૦ (ચોસઠ કરોડ એંશી લાખ) નું રોકાણ કરાવી બાદ પોલી હાઉસ ઉભુ નહી કરી એગ્રીમેન્ટ (MOU) મુજબ ૧૬ મહીના પછી દર વર્ષે છ વર્ષ સુધી પાકતી મુદ્દતે રૂ.૬૪,૮૦,૦૦,૦૦૦ (ચોસઠ કરોડ એંશી લાખ) જાન્યુઆરી-૨૦૨૩ માં આપવાના હતા તે આપેલ નહી તેમજ જાન્યુઆરી-૨૦૨૩, જાન્યુઆરી-૨૦૨૪ તથા જાન્યુઆરી-૨૦૨૫ એમ ત્રણ વર્ષના વાર્ષીક ચુકવવા પાત્ર થતી એગ્રીમેન્ટ મુજબની કુલ રકમ રૂા.૧,૯૪,૪૦,૦૦, ૦૦૦ (એક અબજ ચોરાણુ કરોડ ચાલીશ લાખ) આપેલ નથી. આ કામે એ.એસ.એગ્રી.એન્ડ એકવા. એલ.એલ.પી.માં મુખ્ય આરોપી પ્રશાંત ગોવીંદરાવ ઝાડે જે આ એલ.એલ.પી માં ૫૫ ટકાના ભાગીદાર છે અને અન્ય ૧૮ ભાગીદારો ૨.૫૦-૨.૫૦ ટકાના ભાગીદાર છે. આ કામે અન્ય આરોપી (૧) સંદેશ ગણપત ખામકર (૨) પ્રસાંત ગોવિંદરાઓ ઝાડે તથા નં.(૩) સંદીપ ચિંતામણ સામંત જેઓ હાલ મહારાષ્ટ્ર ચતુશ્રૃંગી પોલીસ સ્ટેશન ઇ.પી.કો કલમ-૪૦૬,૪૦૯,૪૨૦,૩૪,૧૨૦બી તથા (MPID) કલમ-૩,૪ તથા મહારાષ્ટ્ર થાણે કાસારવડવલી પોલીસ સ્ટેશન ઇ.પી.કો કલમ-૪૦૬,૪૨૦,૩૪ મુજબ ના કામે મહારાષ્ટ્ર જેલમાં છે. અને મજકુર આરોપીઓ જયુડીશ્યલ કસ્ટડીમાં જેલમાં છે.ટ્રાન્સર વોરંટથી કબ્જો મેળવી ધરપકડ કરવાની છે. આ એઅ.એલ.પી.માં ઓગષ્ટ-૨૦૨૨ માં જી.એસ.ટી.ની રેઇડ પડેલ અને કેસ કરેલ જેમાં (૧) સંદેશ ખામક (૨) હીરેન પટેલ (૩) વૈભવ કોટલાપરા જેલમાં ગયેલ હતા અને જી.એસ.ટી. વિભાગ તરફથી કંપનીનુ બેન્ક એકાઉન્ટ ફીઝ કરી નાખેલ હતુ જેથી તમામ નાણાકીય વ્યવહાર બંધ થઇ ગયેલ. જેથી કંપની તરફથી જે જે જગ્યાએ ફાર્મીંગ નવા ફાર્મીંગ કોન્ટ્રાક સાઇન કરેલ હતા તે ચાલુ થઇ શકેલ નહી અને જે ચાલુ હતા તેમને પેમેન્ટ ચુકવેલ અને માર્ચ -૨૦૨૩ માં મહારાષ્ટ્ર થાણે કાસારવડવલી પોલીસ સ્ટેશન કંપની વિરૂધ્ધમાં એફ.આઇ.થયેલ જેથી (૧) સંદેશ ગણપત ખામકર (૨) પ્રસાંત ગોવિંદરાઓ ઝાડે તથા નં.(૩) સંદીપ ચિંતામણ સામંત જેલમાં ગયેલ બાદ મહારાષ્ટ્ર પુણે ચતુશ્રૃંગી પોલીસ સ્ટેશન, એમરેલી, વડોદરા, વિગેરે જગ્યાએ કંપની વિરૂધ્ધ ગુન્હા દાખલ થયેલ જેથી ફરીયાદીને પેમેન્ટ ચુકવી શકેલ નહી.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250409-WA0121.jpg