Gujarat

રાજકોટ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો કેસ શોધી કાર્યવાહી કરતી પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન.

રાજકોટ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો કેસ શોધી કાર્યવાહી કરતી પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન.

રાજકોટ શહેર તા.૧૪/૧૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહી /જુગારની ગેરકાયદેસર પ્રવ્રુતી નેસ્ત નાબુદ કરવા તથા અટકાવવા તેમજ પ્રોહી જુગારના સફળ કેસો કરવા સુચના કરેલ હોય જે અંનુસંધાને P.I વી.આર.વસાવા નાઓએ પો.સ્ટે. વિસ્તારમાં ગે.કા. પ્રોહિ/જુગારની પ્રવુતી કરતા ઈસમો ચેક કરવા તથા મળી આવે કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જેથી સર્વેલન્સના સ્ટાફના જે.બી.રાણીંગા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમિયાન સ્ટાફના વિશ્વરાજસિંહ ઝાલા તથા તોફિકભાઈ મંધરા તથા ચાપરાજભાઈ ખવડ નાઓની મળેલ સંયુકત ખાનગી બાતમીના આધારે એક Mahindra TUV 300 રજી. નં.GJ-01-RV-9545 વાળી કારમા ચોરખાનુ બનાવી અલગ-અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી કુલ બોટલ નંગ-૪૮૦ નો કેસ શોધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. (૧) તેજનારાયણ રામબચ્ચન યાદવ ઉ.૩૬ રહે,જગદીશનગર સોસાયટી, મકાન નં.૮ નાના વરાછા સુરત. મુળ.સરાવ ગામ તા,રાજપુર જી,બકસર બિહાર રાજય (૨) પ્રભુદાસ જગનભાઈ રાઠવા ઉ.૪૦ રહે,સાયણ, તીરુપતી રેસીડેન્સી, સુગર રોડ, સુરત. મુળ.મોગરા ગામ, તા.ક્વાંટ જી.છોટાઉદેપુર.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20251114-WA0005.jpg