Gujarat

લુટ તથા મારામારી તથા હત્યાની કોશીશના કુલ ૩૧ જેટલા ગુન્હાના આરોપીનું રીકન્સ્ટ્રકશન.પંચનામુ કરતી રાજુલા પોલીસ

લુટ તથા મારામારી તથા હત્યાની કોશીશના કુલ ૩૧ જેટલા ગુન્હાના આરોપીનું રીકન્સ્ટ્રકશન.પંચનામુ કરતી રાજુલા પોલીસ

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધીકારી ગુજરાત રાજય, ગાંધીનગર નાઓએ ગુજરાત રાજયમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, લોકોમા સુરક્ષા અન સલામતી અનુભવાય તથા સથાનીક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસમાજીક ગુંડા તત્વો વિરુધ્ધ કડક શિક્ષામત્મક કાર્યવાહી આદેર આપેલ હોય અને હે.ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં શરીર સંબધી તથા મીલકત સંબંધી આરોપીઓ પર કડક કાર્યવાહી કરવા તથા અસામજીક તત્વો ની યાદીમાં સામેલ કરી અને કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે મહે. અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓના માર્ગદર્શન હેઠળ મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈધ સાવરકુંડલા વિભાગ નાઓની સુચના અન્વયે,
રાજુલા પોલીસ સ્ટેશન તથા અન્ય પોલીસ સ્ટેશન ના કુલ ૩૧ ગુન્હાનો આરોપી શીવરાજ વાલાભાઇ ધાખડા રહે.વડ તા.રાજુલા હાલ.રાજુલા, છતડીયા રોડ જી.અમરેલી વાળાને દાઠા પો.સ્ટે જી.ભાવનગર ખાતે એ પાર્ટ ગુરન. ૨૫૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા કલમ ૨૮૧ મુજબના કામે પકડેલ હોય અને રાજુલા પો.સ્ટે એ પાર્ટ ગુરનં ૫૦૦/૨૦૨૪ ભારતીય ન્યાય સંહીતા ૩૦૯(૪) વિ. મુજબના કામે દાઠા પો.સ્ટે થી કબ્જો મેળવેલ હોય અને ઉપરોકત રાજુલા પો.સ્ટે ના ગુન્હાના કામે અટક કરેલ અને સદરહુ ગુન્હાના કામે આજરોજ તા.૧૯/૦૮/૨૦૨૫ ના રોજ એલ.સી.બી. પો.ઇન્સ વી.એમ.કોલાદરા તથા રાજુલા પો.સ્ટે ના પો.ઈન્સ એ.ડી.ચાવડા નાઓ દ્વારા પો.સ્ટાફ સાથે રાજુલા શહેરમાં આવેલ કોહીનુર હોટેલની સામે રાજમંદિર હોટેલ ની બાજુમા તા.૧૧/૧૧/૨૦૨૪ ના રોજ લુંટ તથા ભારતીય ન્યાય સહીતાની અલગ અલગ કલમ મુજબનો ગુન્હો બનેલ હોય અને જેની ઘટનાનુ રીકન્સ્ટ્રકશન પંચનામું કરેલ હોય અને આરોપી શીવરાજ વાલાભાઇ ધાખડા નાઓને કાયદાનું ભાન કરાવેલ અને કાયદો વ્યવસ્થા જળવાઇ તે હેતુ તથા સામાન્ય નાગરીકમાથી આરોપીનો ભય દુર થાય અને કાયદો વ્યવસ્થા જળવાઇ તે હેતુ થી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ હતી

આરોપીઓની વિગત

(૧) શીવરાજ વાલાભાઇ ધાખડા રહે.વડ તા.રાજુલા હાલ. રાજુલા, છતડીયા રોડ જી.અમરેલી

કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી

*એલ.સી.બી પો.ઇન્સ વી.એમ.કોલાદરા તથા રાજુલા પોલીસ ઇન્સ્પેકટર એ.ડી.ચાવડા સાહેબ તથા એલ.સી.બી પો.સ્ટાફ તથા રાજુલા પોલીસ સ્ટેશનના પો.સ્ટાફ દ્વારા કરવામાં આવેલ*

IMG-20250819-WA0081-2.jpg IMG-20250819-WA0080-3.jpg IMG-20250819-WA0082-1.jpg IMG-20250819-WA0079-0.jpg