Gujarat

સ્વસ્થ વૃદ્ધત્વ કાર્યક્રમના વડીલો શરદપૂર્ણિમાના દિવસે રાસ ગરબા અને પરિવાર ભોજન નો આનંદ લેશે

સ્વસ્થ વૃદ્ધત્વ કાર્યક્રમના વડીલો શરદપૂર્ણિમાના દિવસે રાસ ગરબા અને પરિવાર ભોજન નો આનંદ લેશે

————————————-ભાવનગર શિશુવિહાર સ્વસ્થ વૃદ્ધત્વ કાર્યક્રમના વડીલો શરદપૂર્ણિમાના દિવસે રાસ ગરબા અને પરિવાર ભોજન નો આનંદ લેશે સ્વાતંત્ર પર્વ.૧૫ ઓગસ્ટ થી શિશુવિહાર સંસ્થામાં શરૂ થયેલ વડીલોને આનંદ અનુભૂતિ આપતા તાલીમ કાર્યક્રમ અંતર્ગત વડીલો એ સીડબોલ તૈયાર કરી પર્યાવરણ જાગૃતિ માટે અનુકર્ણીય કાર્ય કર્યું છે. ૬૦ વર્ષથી ઉપરના વડીલો માટે યોજાતી તાલીમ અંતર્ગત વડીલો એ સાળંગપુર અને કુંડલધામની યાત્રા કરીને સમૂહ જીવનનો આનંદ મેળવ્યો હતો . એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ મુંબઈ ના વિશેષ સહયોગથી ભાવનગર થી શરૂ થયેલ કાર્યક્રમ ગુજરાત માટે નોંધનીય બને છે…

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250928-WA0086-2.jpg IMG-20250928-WA0089-1.jpg IMG-20250928-WA0090-0.jpg