Gujarat

અમરેલી ખાતે ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ કલામહાકુંભની સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષામાં ગિટાર સ્પર્ધા

તારીખ 7/12/2025 ને રવિવારના રોજ અમરેલી ખાતે ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ કલામહાકુંભની સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષામાં ગિટાર સ્પર્ધામાં ઉત્તીર્ણ પામેલ HG ગિટાર એકેડેમી રાજકોટના વિધાર્થીઓ તથા એમના ગુરુ એવા ગોરવાડિયા હર્ષદ શામજીભાઈ પ્રથમ સ્થાન પામેલ છે

સાથે સાથે તેમના અન્ય ત્રણ વિધાર્થીઓ વય જૂથ 7 થી 14 માં દેવિકાબા રાઠોડ , અને વય જૂથ 21 થી 59 માં રાજુભાઈ લાલકિયા અને આદિત્ય ઠક્કર, દ્રિતીય અને તૃતીય સ્થાન મેળવી રાજકોટનુ ગૌરવ વધાર્યું છે, જેમાં સહાયક તરીકે ચાર્મીશ રાયજાદા અને યશ રાણપરિયાએ આગવું યોગદાન આપ્યું છે,
તે બદલ newspaper નુ નામ અભિનંદન પાઠવે છે,
આગામી દિવસોમાં રાજ્ય કક્ષાએ તેમનું કૌશલ્ય પ્રસ્તુત કરશે,