સા વરકુંડલા એ.સી.એસ.ટી.ઓ.બી.સી શૈક્ષણિક અને સામાજિક સમીતી દ્વારા સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં શૈક્ષણિક યાત્રાની શરૂઆત.. મોટા ઝીંઝુડા અને વંડા ગામ વિસ્તાર શૈક્ષણિક જાગૃતિ કાર્યક્રમ પુસ્તિકા વિતરણ કરવામાં આવ્યું હતુ.
બિપીન પાંધી સાવરકુંડલા

