હિન્દૂ હદય સમ્રાટ ડો પ્રવીણભાઈ તોગડીયા ની અધ્યક્ષતા માં શક્તિપીઠ ગાયત્રી મંદિરે બેઠક ——————————— દામનગર શહેર ના શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના હિન્દૂ હદય સમ્રાટ ડો પ્રવીણભાઈ તોગડીયા ની અધ્યક્ષતા માં બેઠક મળશે આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી નિર્મળભાઈ ખુમાણ સહિત મહાનુભવો ની ઉપસ્થિતિ માં તા.૧૮/૦૮/૨૫” ને સોમવારે સવારે ૧૦-૦૦ કલાકે ગાયત્રી મંદિર ખાતે દામનગર શહેર સંગઠન ના કાર્યક્રરો ના પ્રશિક્ષણ વર્ગ માં માર્ગદર્શન અપાશે નવનિયુક્ત સંગઠન ના હોદેદારો માં અનેરો ઉત્સાહ
રિપોર્ટ નટવરલાલ ભાતિયા