દામનગર શહેર માં પુષ્ટ્રીય માર્ગીય. શ્રી મદન મોહન લાલજી હવેલી માં હિંડોળા દર્શન
દામનગર શહેર માં પુષ્ટ્રીય માર્ગીય શ્રી મદન મોહન લાલજી હવેલી ખાતે હિંડોળા દર્શન નો લ્હાવો મેળવતા વૈષ્ણવો માં અનેરો ઉત્સાહ પુષ્ટ્રીય માર્ગીય શ્રી મદન મોહન લાલજી મહારાજ ની હવેલી ખાતે હિંડોળા દર્શન માટે સમસ્ત શહેર માં વસતા વૈષ્ણવો દ્વારા દર્શન માટે ચહલ પહલ દ્વારકેશ યુવક મંડળ દ્વારા હિંડોળા દર્શન સુશોભન ના મનોહર દર્શન નો ધર્મ લાભ મેળવતા વૈષ્ણવો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો
રિપોર્ટ નટવરલાલ ભાતિયા