લાઠી શહેરમાં શ્રી બાલકૃષ્ણ લાલજી હવેલીમાં ભવ્ય હરિયાળી અમાસના હિંડોળા દર્શન ——— લાઠી શહેરમાં શ્રી બાલકૃષ્ણ લાલજી હવેલીમાં ભવ્ય હરિયાળી અમાસના હિંડોળા.
શ્રી બાલકૃષ્ણ લાલજી હવેલી લાઠી માં હરિયાળી અમાસના દર્શનનું સુંદર આયોજન હવેલી તરફથી કરેલ તેમાં હવેલીના યુવા કાર્યકર્તા ઓએ સુંદર હિંડોળા સજાવટની સેવા આપેલ, તથા લાઠીના ધર્મ પ્રેમી વૈષ્ણવ ભાઈબહેનોએ બહોળી સંખ્યામાં દર્શન નો લાભ લીધેલ છે અને ધન્યતા અનુભવેલ છે , હા હવેલીના દિવ્ય દર્શનથી વૈષ્ણવ સમાજના ભાઈ બહેનો દિવ્યતા અને ભવ્યતાનો અનુભૂતિ કરે છે
શ્રી લાઠી બાલકૃષ્ણ લાલજી હવેલી ના હિંડોળા ના દિવ્ય દર્શન નો લાભ મેળવતા શ્રદ્ધાળુ ભાવિકો
રિપોર્ટ નટવરલાલ ભાતિયા



