શ્રી ભુરખિયા હનુમાનજી ટ્રસ્ટ દ્વારા સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ના દર્દી કલ્યાણ માટે રૂપિયા ૨.૦૦૦૦૧ નો ચેક અર્પણ —————————————દામનગર શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા દેશ ની એક માત્ર કેશ કાઉન્ટર વગર ની આરોગ્ય સેવા પ્રદાન કરતી ઉમરાળા ના ટીમ્બિ સ્થિત માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ને રૂપિયા ૨.૦૦૦૦૧ બે લાખ એક નો ચેક અર્પણ કરતા શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ દુષયનભાઈ પારેખ હરજીભાઈ નારોલા સુધીરભાઈ પારેખ દેવરાજભાઈ સિંધવ સહિત ના ટ્રસ્ટી ઓ એવમ મંદિર મેનેજમેન્ટ સ્ટાફ ની ઉપસ્થિતિ માં માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદ હોસ્પિટલ ના મેનેજિંગ ટ્રસ્ટી બી એલ રાજપરા ને અર્પણ કર્યા હતો આ તકે હોસ્પિટલ ના બી એલ રાજપરા એ જણાવ્યું હતું કે જ્યારે થી હોસ્પિટલ શરૂ થઈ ત્યારે પ્રસાદી રૂપ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ની મદદ આશીર્વાદ રૂપે અવિરત મળતી રહી છે રકમ કેવડી છે એ નહિ પણ એક મંદિર ટ્રસ્ટ તરફ થી વર્ષો થી પરંપરા રહી છે આવી સદપ્રવૃત્તિ ને પ્રોત્સાહિત કરવાની વંદનીય પ્રવૃત્તિ થી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા