સમસ્ત મહેતા પરિવાર ના કુળદેવી શ્રી મહાકાળી માતાજી નો હવન વિસાવદર ખાતે યોજાશે
સમસ્ત રાજગોર બ્રાહ્મણ મહેતા પરિવારના કુળદેવી શ્રી મહાકાળી માતાજી નો હવન ચૈત્ર સુદ આઠમ ને તારીખ ૫/૪/૨૦૨૫ ને શનિવારના રોજ ડાક બંગલા પ્લોટ વિસાવદર મુકામે રાખેલ છે તો સમસ્ત રાજગોર મહેતા પરિવાર સહીત ભાવિ ભકતો ને હવનમાં સહભાગી થવાનું તેમજ પ્રસાદી લેવા માટેનું આમંત્રણ કમલેશ મહેતા પત્રકાર મેંદરડા દ્વારા પાઠવવામાં આવે છે
રીપોર્ટ-કમલેશ મહેતા મેંદરડા