Gujarat

દામનગર મહિલા મંડળ ની બહેનો એ શિવધારા આશ્રમ ના મનોદિવ્યાંગો ને કરાવ્યું ભજન ભોજન

દામનગર મહિલા મંડળ ની બહેનો એ શિવધારા આશ્રમ ના મનોદિવ્યાંગો ને કરાવ્યું ભજન ભોજન ——————————- દામનગર શહેર માંથી મહિલા મંડળ ની બહેનો દ્વારા ધારી તાલુકા માં અતિ ગંભીર મનોદિવ્યાંગ મહા પ્રભુજી આશ્રમ ની મુલાકાત મનોદિવ્યાંગો ને ભજન ભોજન કરાવતી બહેનો એ શિવધારા સંસ્થાન સંચાલિત મનોદિવ્યાંગ ભગવંતો ની આશ્રિત સંસ્થા ની મુલાકાતે પધારી અનોખું પરમાર્થ કર્યું દામનગર શહેર ની મહિલા મંડળ ની બહેનો દ્વારા સંસ્થાન માં કુદરત સહજ જીવન ની પ્રતીક્ષા માં માનવ સમાજ માં પુનઃ સ્થાપિત થવા ઇચ્છિત અસંખ્ય મહા પ્રભુજી ઓ સાથે કલાકો સુધી દિવ્ય સતસંગ કીર્તન કર્યા પોતા ના સ્વજન ને મળ્યા તુલ્ય જેવી ખુશી થી ઝુમી ઉઠતા મનોદિવ્યાંગો સાથે આત્મીય ભાવે પોતા ના સ્વજન મળ્યા જેવા ભાવાત્મક દ્રશ્યો વચ્ચે દામનગર મહિલા મંડળ ની બહેનો નું અનોખા પરમાર્થ થી શિવધારા આશ્રમ પરિસર માં સર્વત્ર ખુશી વ્યાપી હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250712-WA0131-2.jpg IMG-20250712-WA0132-0.jpg IMG-20250712-WA0133-1.jpg