Gujarat

સુરત ફોટોગ્રાફર SPTL 2025 નું ક્રિકેટ લિંગ નું આયોજન

સુરત ફોટોગ્રાફર SPTL 2025 નું ક્રિકેટ લિંગ નું આયોજન

સુરત ફોટોગ્રાફર દ્વારા સુરત ફોટોગ્રાફર SPTL 2025 નું ક્રિકેટ લિંગ નું આયોજન શિવાય ક્રિકેટ ગ્રાઉન્ડ પાસોદરા ખાતે તારીખ ૦૩ જૂન અને ૦૪ જૂન 2025 ના રોજ કરવામાં આવ્યું હતું. જે સચિન ઠેસીયા,સાગર નલિયાધરા, ઉત્સવ ભંડેરી, પ્રદીપ સાવલિયા, STPL કમિટી દ્વારા આયોજન કરવામાં આવેલ હતુ.
આ કાર્યક્રમ દરમિયાન મા પટેલ સમાજ અગ્રણી કાનજીભાઈ ભાલાળા, રોટરી ક્લબ ઓફ સુરત ઇસ્ટ ના પ્રેસિડન્ટ પ્રફુલભાઇ ચોડવડીયા, સેકેટરી નિતેશ વાગડીયા તથા અન્ય મેમ્બરોએ હાજરી આપી હતી.
જેમાં સેડ & લાઈટ સુપર કિંગ ની ટિમ વિજેતા બની હતી.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250611-WA0153-2.jpg IMG-20250611-WA0154-1.jpg IMG-20250611-WA0155-0.jpg