Gujarat

સ્વામીશ્રી નિર્દોષાનંદ હોસ્પિટલ નાં મેનેજીંગ ટ્રસ્ટી બી એલ રાજપરા રાજ્ય ના પૂર્વ આરોગ્ય મંત્રી નીતિનભાઇ પટેલ ની મુલાકાતે

સ્વામીશ્રી નિર્દોષાનંદ હોસ્પિટલ નાં મેનેજીંગ ટ્રસ્ટી બી એલ રાજપરા રાજ્ય ના પૂર્વ આરોગ્ય મંત્રી નીતિનભાઇ પટેલ ની મુલાકાતે

ભાવનગર નાં ઉમરાળા તાલુકા નાં ટીંબી. માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત સ્વામીશ્રી નિર્દોષાનંદ હોસ્પિટલ મેનેજીંગ ટ્રસ્ટી બી એલ રાજપરા એ રાજ્ય નાં પૂર્વ આરોગ્ય મંત્રી ની મુલાકાત લીધી તા.૭/૬/૨૦૨૫ ના રોજ ટીંબી હોસ્પીટલ માં ચાલતા નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યો અંગે વિસ્તૃત માહીતી થી પુર્વ ડેપ્યુટી ચિફમિનિસ્ટર અને આરોગ્ય મંત્રીશ્રી નિતિનભાઈ પટેલ ને અવગત કર્યા હતા અમદાવાદ મુકામે તેમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાતે પધારેલ ટીંબી હોસ્પીટલ ના ટ્રસ્ટી બી એલ રાજપરા ને કોઈપણ કામકાજ માટે મદદરુપ થવાની તત્પરતા બતાવતાં રાજ્ય નાં પૂર્વ આરોગ્ય મંત્રી નીતિનભાઇ પટેલ તદ્દન નિશુલ્ક આરોગ્ય સેવા પ્રદાન કરતી માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામીશ્રી નિર્દોષાનંદ હોસ્પિટલ થી અવગત થઈ ને ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250607-WA0081.jpg