પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં ગુજરાત પ્રોગ્રેસિવ ડેરી ફાર્મર એસોસિએશન તેમજ રેડિકલના સહયોગથી 14 મો એગ્રી, કેટલ અને પાઉલટ્રી એક્સ્પો નું આયોજન
આજરોજ તારીખ ૧3/૦૭/૨૦૨૫ ને રવિવાર ના રોજ પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં પૂજ્ય શ્રી ભયલુબાપુની અધ્યક્ષતામાં ગુજરાત પ્રોગ્રેસિવ ડેરી ફાર્મર એસોસિએશન તેમજ રેડિકલના સહયોગથી 14 મો એગ્રી, કેટલ અને પાઉલટ્રી એક્સ્પો નું આયોજન કરવામાં આવ્યું જેમાં
1. તમામ પ્રકારની ખેતીના સાધનો ટેકનોલોજી સાથે
2. પશુ દૂધ હરીફાઈ તેમજ પશુ બ્રીડ હરીફાઈ
3. 1.50 લાખથી લોકો રૂબરૂ મુલાકાત લેશે
4. 50 થી 70 પશુઓ ભાગ લેશે
5. વિવિધ વિષયો પર ત્રણ દિવસ સેમિનાર યોજાશે
6. ગુજરાત ના તમામ જિલ્લા માંથી ખેડૂત મિત્રો આવશે
7 તેમજ બનાસકાંઠા,આણંદ, ખેડા, કચ્છ, મહીસાગર, રાજકોટ, વડોદરા, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, પંચમહાલ, જામનગર જિલ્લા ના પશુપાલકો એ પશુ મેળામાં ભાગ લીધો હતો…
અહેવાલ કનુભાઈ ખાચર