નામદાર લાઠી કોર્ટના સજા વોરંટનો આરોપી છેલ્લા ત્રણ માસથી નાસતો ફરતો હોય જેને પકડી પાડતી લાઠી પોલીસ
મહે.ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક,ભાવનગર વિભાગ, ભાવનગર નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે સંજય ખરાત પોલીસ.અધિક્ષક,જી.અમરેલીનાઓએ તેમજ નયના ગોરડીયા I/c નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, અમરેલી નાઓએ આ બાબતે જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને, તા.૨૧/૦૩/૨૦૨૫ ના રોજ લાઠી પોલીસ સ્ટેશનના ટાઉન બીટ દ્રારા ટાઉન બીટ વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન આલમગીરી હોટલ પાસે.પહોચતા.હે.જ્યુ.ફ.ક.મેજી.લાઠી કોર્ટના ફો.કે.નં.૧૮૯૨/૨૦૨૩ મુજબના વોરંટના કામે સજા થયેલ આરોપી ધર્મેશભાઈ દિપકભાઇ પરમાર ઉ.વ.૨૯ ધંધો હિરાકામ રહે.લાઠી ખોડીયાર નગર, રેલ્વે ફાટક પાસે, તા.લાઠી જી.અમરેલી વાળાને સજા વોરંટના કામે પકડી પાડી નામદાર લાઠી કોર્ટમાં રજુ કરી જેલ હવાલે ધકેલતી લાઠી પોલીસ.
*સદરહુ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.સોની તથા હેઙકોન્સ કુમારસિંહ કે. રાઠોડ તથા હેઙકોન્સ હસમુખભાઇ એન ખુમાણ તથા પો.કોન્સ પરેશભાઇ એસ ચૌહાણ તથા પો.કોન્સ અર્જુનભાઇ એલ ચાવડા લાઠી પોલીસ સ્ટેશન નાઓએ કરેલ છે.*
*અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી*


