Gujarat

ભાવનગર મા આવેલ ગીતાનગર અકવાડા સોસાયટી દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ નુ આયોજન કરવામાં આવ્યું હતું

ગીતાનગર અકવાડા સોસાયટી દ્વારા નવરાત્રી મહોત્સવ ના આયોજન મા નગરસેવકો તેમજ સામાજિક આગેવાનો હાજર રહિયા હતા અને ભાવનગર જિલ્લાના છેડે આવેલ અકવાડા ગામ કે જયા કોય સગવડ ન હતી તેવી જગ્યાએ આજે રોડ / રસ્તા જેવી અનેક સુવિધા ઓ થય ગય છે અને ધણા નગરસેવક આવ્યા અને ગયા કોઈ ને નામ પણ યાદ નહિ હોય પરંતુ નગર સેવક શ્રી પકજસિહં ગોહિલ તેમજ કુલદીપભાઈ પડયાં આ બને રામ લખમણ ની જોડી આજે દરેક નાનામાં નાના વ્યક્તિ નિ વાત સાંભળી ને કામો કરે છે અને ગમે તેવિ પરિસ્થિતિ નો સામનો કરવો પડે રહિસો ના કામ માટે તો તે અચકાતા નથી તેવા નગરસેવક નો ગીતાનગર અકવાડા સોસાયટી ના રહી સો ઓ દ્વારા નગરસેવક નુ સ્વાગત અને સન્માન કરવામાં મા આવ્યુ હતુ અને આગળ પણ સોસાયટી ના કાર્ય તેમજ કોમન પ્લોટ/ મંદિર ના બગીચા જેવા અનેક સોસાયટી ના કાર્ય જડપી થાય તેના માટે ચર્ચા કરી હતી અને રહિશો ને આગળ પણ આવાજ નેતા ઓની જરૂર છે તેવુ રહિસો દવારા કહેવા મા આવ્યુ હતુ.

નગરસેવક શ્રી પકજસિહં ગોહિલ / નગરસેવક શ્રી કુલદીપભાઈ પડ્યાં તેમજ યુવા સેના સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી જાડેજા દિવ્યરાજસિહ (ખીજદળ) / કાળુભાઈ બારૈયા / ઉમેશભાઇ/ અમરસિંહ વાધેલા/ શિવાભાઈ જેઠવા તેમજ સામાજિક આગેવાનો અને રહિસો હાજર રહ્યા હતા..