Gujarat

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્રાવણ માસના સોમવાર તથા જન્માષ્ટમી નિમિત્તે જાહેરનામું પ્રસિદ્ધ.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્રાવણ માસના સોમવાર તથા જન્માષ્ટમી નિમિત્તે જાહેરનામું પ્રસિદ્ધ.

રાજકોટ શહેર તા.૨૬/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકાએ આગામી તા.૨૮/૭/૨૦૨૫, તા.૪/૮/૨૦૨૫, તા.૧૧/૮/૨૦૨૫ તથા તા.૧૮/૮/૨૦૨૫ ના રોજ “શ્રાવણમાસના સોમવાર” નિમિત્તે તથા તા.૧૬/૮/૨૦૨૫ ના રોજ “જન્માષ્મી” નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકન નું વેંચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી.જી.પી.એમ.સી. એકટ-૧૯૪૯ની કલમ-૩૨૯, ૩૩૬ તથા વંચાણે લીધેલ રાજકોટ મહાનગરપાલિકાના બાયલોઝ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સબંધકર્તા તમામે ગંભીર નોંધ લેવી.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250726-WA0123.jpg