ગોવિંદ હડિયા પ્રમુખ મયુર ગોહીલ ઉપ પ્રમુખ તરીકે સર્વાનુમતે બિનહરીફ વરણી
કેશોદ શહેર તાલુકામાં પ્રિન્ટ મીડિયા ટેલીમીડીયા, પોર્ટલ મીડિયા,સોશ્યલ મિડિયા સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ પત્રકારો ની સીનીયર પત્રકાર ભરતભાઈ કક્કડ ના અધ્યક્ષતામાં મળી હતી. જેમાં સર્વાનુમતે હોદેદારો ની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે ગોવિંદભાઈ હડીયા, ઉપપ્રમુખ તરીકે મયુરભાઈ ગોહિલ, મંત્રી તરીકે દિનેશભાઈ મહિડા, મહિલા મંત્રી તરીકે શોભનાબેન બાલસ, ખજાનચી તરીકે દિનેશભાઈ કાનાબાર, સલાહકાર તરીકે રાજુભાઈ પંડ્યા, સહમંત્રી તરીકે જગદીશભાઈ યાદવ અને આઈટી સેલના કન્વીનર તરીકે ધ્રુવભાઈ ચુડાસમા, સભ્યો તરીકે નરેશભાઈ રાવલીયા,જયપાલસિંહ રાયજાદા,પ્રશાંત ખાણીયા,કલાણીયા નરેન્દ્રભાઈ,હરેશભાઈ પુજારા,ભરતભાઈ કક્કડ,અશોકભાઈ રેણુકા,મનીષભાઈ મહેતા,અનિરૂધ્ધસિંહ બાબરીયા,કમલેશભાઈ જોશી,પી.પી.બાબરીયા,પ્રવિણભાઈ કરંગીયા,જયભાઈ વિરાણી,ચેતનભાઈ પરમાર (ck),હર્ષભાઇ ભરડા, મધુબેન રાવલીયા, કિશન બોરડ, સંજય દેવાણી, હરેશભાઈ જોશી દિનેશ કિંદરખેડિયા સહીતની વરણી કરવામાં આવીછે કેશોદ શહેર તાલુકાનાં નગરજનો ને પોતાની સમસ્યાઓ મુશ્કેલીઓ હોય તો પ્રેસ કલબનો સંપર્ક કરવામાં આવશે તો તેઓની વેદનાને વાચા આપવામાં આવશે ઉપરાંત સામાજિક ધાર્મિક સંસ્થાઓ અને જ્ઞાતિ સમાજના વિવિધ કાર્યક્રમો ને પણ પ્રચાર પ્રસાર કરી લોકોને પ્રેરિત કરવામાં આવશે. કેશોદ પ્રેસ કલબના નવનિયુક્ત સૌ હોદેદારો ને શહેરના નગર શ્રેષ્ઠીઓ એ આવકારી અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી
અહેવાલ નરેશ રાવલીયા કેશોદ