Gujarat

બાડા ગામના પુલીયાના કામનું ખાતમુહૂર્ત કરાયું

જામનગર તાલુકાના શેખપાટ ગામે સ્વચ્છો ઉત્સવ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ.તા.ર-ઓકટોમ્બ 2025 એટલે કે, મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીને સમગ્ર ભારતમાં સ્વચ્છ ભારત મિશનના 11 વર્ષની ઉજવણીના ભાગ રૂપે સ્વચ્છતા હી સેવા , સ્વચ્છતા માટેના જન આંદોલન થકી સ્વચ્છોત્સવ તરીકે સમગ્ર દેશમાંઉજવવામાં આવી રહેલ છે. જે સ્વચ્છતા હી સેવા પખવાડિયાઉજવણીના ભાગરૂપે જીલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજીત કાર્યક્રમમાં તથા શેખપાટ ગામે કોળી સમાજની વાળી માં રૂ.પાંચ લાખ કમીટીની હોલ ગ્રાન્ટ નું કામ તથા.શેખપાટ થી બાડા ગામના જુના રસ્તા.ઉપર પુલીયાનુ.કામ.રૂ 3 લાખ ખાતમુહૂર્ત કરવા આવ્યું હતું જેમાં મુજે મહેમાન તરીકે રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ અને પદાધિકારીઓ ગ્રામજનો હાજર રહ્યા હતા.