માળીયાહાટીના તાલુકાનુ ચોરવાડ ગામે.સાસંદ શ્રી રાજેશભાઈ ચુડાસમાનાં માર્ગદર્શન મુજબ ચોરવાડ નગરપાલિકા વિસ્તારમાં વિકાસલક્ષી કામો અંદાજિત 807 લાખ રૂપિયાનાં કાર્યોનું ખાતમુહૂર્ત અંતર્ગત ચોરવાડ ખડા રોડતરફ જતો રસ્તો અપગ્રેડ કરવાનાં કામની શરૂઆત કરવામાં આવી તેની ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ શ્રી મંથન ડાભી ચોરવાડ નગરપાલિકા પુર્વ વિરોધ પક્ષના નેતા કેતનભાઇ ચુડાસમા રણજીતભાઈ ડાભી દિલીપભાઈ શાહ ગટુરભાઈ દ્વારા રૂબરૂ સ્થળ પર મુલાકાત લઈ લોકો ની રજૂઆત સાંભળી વહીવટી તંત્ર અને કોન્ટ્રાકટરને જરૂરી સુચના આપી હતી.
રિપોર્ટર વિમલ રાય કુંડલીયા