રાજકોટ જાહેરમાં જુગાર રમતા ઇસમોને પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી થોરાળા પોલીસ.
રાજકોટ શહેર તા.૨૨/૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહી-જુગારના કેસો શોધી કાઢવા સૂચના કરેલ હોય. જે અનુસંધાને P.I એન.જી.વાઘેલા ના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના PSI એમ.એસ.મહેશ્વરી તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં સખત પેટ્રોલીંગમાં રહી પ્રોહી-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેશો શોધી કાઢવા સૂચના કરેલ જે અનુસંધાને પેટ્રોલીંગ દરમ્યાન રવિભાઇ ગઢવી, સંજયભાઇ અલગોતર, પ્રકાશભાઇ ચાવડા નાઓની હકિકત આધારે, શિવાજીનગર શેરીનં.૧૨/૨ ના ખુણે જાહેરમાં રોડ ઉપરથી આરોપીઓને ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. થોરાળા પો.સ્ટે. જુ.ધા. કલમ-૧૨ મુજબ (૧) અશોકભાઇ બાબુભાઇ શાખટ ઉ.૩૫ રહે.શિવાજીનગર શેરીનં.૧૮ ચુનારાવાડ ચોક રાજકોટ (૨) સુખાભાઇ બચુભાઇ પરમાર ઉ.૬૦ રહે,શિવાજીનગર શેરીનં.૧૮ ચુનારાવાડ ચોક રાજકોટ (૩) ભુપતભાઇ દાનાભાઈ જાદવ ઉ.૪૯ રહે,શિવાજીનગર શેરીનં.૧૮ ચુનારાવાડ ચોક રાજકોટ (૪) મહેન્દ્રભાઈ રમેશભાઈ નાગદેવ ઉ.૩૮ રહે.પોપટપરા શેરીનં.૧૫ રાધેક્રિષ્ના મંદિર રાજકોટ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.