Gujarat

રાજકોટ કારમાં ગેસના બાટલામાં ચોરખાનુ બનાવી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી થોરાળા પોલીસ.

રાજકોટ કારમાં ગેસના બાટલામાં ચોરખાનુ બનાવી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી થોરાળા પોલીસ.

રાજકોટ શહેર તા.૧૫/૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહી-જુગારના કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય. જે અનુસંધાને P.I એન.જી.વાઘેલા ના સીધા માર્ગદર્શન હેઠળ ફુબલીયા ચોકીના PSI એન.આર.ડોબરીયા તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં સખત પેટ્રોલીંગમાં રહી પ્રોહી-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેશો શોધી કાઢવા સુચના કરેલ જે અનુસંધાને પેટ્રોલીંગ દરમ્યાન PSI એન.આર.ડોબરીયા, ભાવેશભાઇ વસવેલીયા નાઓની સંયુક્ત હકિકત આધારે આજી GIDC મેઇન રોડ માઇક્રો મેન્યુફેક્ચર નામના કારખાનાના દરવાજાની સામે જાહેર રોડ ઉપરથી મારૂતિ સુઝુકી કંપનીની સ્વીફ્ટ કારમાં ગેસના બાટલામાં ચોર ખાનુ બનાવી તેમાં ગેર-કાયદેસર ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. થોરાળા પો.સ્ટે. પ્રોહી કલમ-૬૫(એ)(એ), ૧૧૬(બી), ૯૮(૨) મુજબ વાદળી કલરની મારૂતિ સુઝુકી કંપનીની સ્વીફ્ટ કાર રજી નં.GJ-03-ME-3586 નો ચાલક તથા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૨ કિ.૧૧,૦૦૦ કિ.૨,૧૧,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250215-WA0037.jpg