Gujarat

આજે 25 એપ્રિલ સમાભાઈ પરમારના પુત્ર આદિત્ય કુમારનો આજે જન્મદિવસ છે..

આજે 25 એપ્રિલ સમાભાઈ પરમારના પુત્ર આદિત્ય કુમારનો આજે જન્મદિવસ છે..

સાંતલપુરના સીધાડા ગામના રહેવાસી આદિત્ય સમાભાઈ પરમારનો આજે જન્મદિવસ છે કે જેઓ આજે.. 6વર્ષ પૂર્ણ કરી 7માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.

આદિત્ય પરમાર કે જેવો પરિવારની આગવી પરંપરાઓ અનુસાર પોતાનો જન્મદિવસ હોઈ સહુ પ્રથમ કુળદેવી શ્રી ચામુંડા માતાજીના દર્શન કરી શિશ ઝુકાવીને આશીર્વાદ લીધેલા..

કુળદેવી ચામુંડા માતાજીના આશીર્વાદ લઈ પોતાના દાદી ચંપાબૅન તેમજ દાદા હમીરભાઈ અને માતા જશીબૅન પિતા સામાભાઈ ને પગે લાગી આશીર્વાદ લીધા હતા

લોકો જ્યારે પોતાનો જન્મદિવસ હોય ત્યારે હોટલોમાં પાર્ટીઓ યોજી લખ લૂંટ ખર્ચ કરતા હોય છે ત્યારે ખુબજ સેવાભાવી એવા સમાભાઈ પરમારના પુત્ર આદિત્ય પરમાર કે જેઓએ પોતાનો જન્મદિવસ કાંઈક સાદગી રીતે ઉજવેલો

આજે કંઈક મહાન શરૂઆત છે
તમારી સાથે વર્ષો વર્ષ અમારી મિત્રતા સોનાની બનેલી છે અને તે હંમેશ માટે કિંમતી રહેશે.

ભગવાન તમને બધાં દુઃખ થી દૂર રાખે
જન્મદિન મુબારક હો,દિલ ની ઘરૈયો થી
ચિરાગ ની સામે તિમિર ની શું વિસાત ?
સુર્ય નું અજવાળું નથી તો શું થયું ?
એક ચિરાગ જ બસ છે ઘર ને ઝળહળવા માટે ,તમારા જન્મદિવસ ની શુભકામના છે સાથે..

ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન આદિત્ય પરમારને બળ, બુદ્ધિ, વિદ્યા, સુખ, સમૃદ્ધિ, સદૈવ આનંદ કુશળ રીતે રહે સાથે વિદ્યા વિવેક તથા કાર્યકુશળતામાં સિદ્ધિના સોપાનો સર કરી ઉત્તરોતર પ્રગતિ કરો એવી લાગણી સાથે આજના આપના જન્મદિવસ નિમિત્તે આપને જન્મદિવસની શુભેચ્છા..

આજે આદિત્ય પરમાર ના જન્મદિવસ નિમિત્તે અનેક સંસ્થાઓ કાર્યકરો, મિત્રો,સગા સબંધીઓ, વ્યાપારી મિત્રો, પત્રકાર મિત્રો આદિત્યને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ત્યારે દૈનિક ન્યૂઝ પરિવાર તરફથી પણ તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ તકે પાઠવી રહ્યા છે. અને આપને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપે છે…

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર

IMG-20250425-WA0028-0.jpg IMG-20250425-WA0029-1.jpg