પડધરી તાલુકાના યુવા નીડર હર હંમેશ લોકોની સાથે રહેનાર યુવા પત્રકાર નિખીલ ભોજાણી નો આજે જન્મદિવસ છે. નાની ઉંમરમાં પત્રકારત્વની દુનિયામાં ખૂબ જ બહોળી લોકચાહના ધરાવે છે.
પત્રકારત્વ કરતા સાથે સાથે સમાજ સેવામાં પણ ખૂબ જ મોટું યોગદાન રહેલ છે. ખૂબ જ બહોળી લોકચાહના ધરાવતા હોવાથી આજે જન્મદિવસની શુભેચ્છાઓનો ધોધ તેમના મોં
૯૯૯૮૬ ૮૦૫૦૩ / ૯૬૬૪૬ ૪૩૦૪૫ પર વરસી રહ્યો છે.