Gujarat

પોરબંદરના ૧૦૩૬ માં સ્થાપના દિવસ અન્વયે

પોરબંદરના ૧૦૩૬ માં સ્થાપના દિવસ અન્વયે

હેરિટેજ ઓફ પોરબંદર ફોટોગ્રાફી સ્પર્ધા 2025 નું આયોજન

પોરબંદર મહાનગરપાલિકા તથા ઇનોવેટીવ આર્ટિસ્ટ ટ્રસ્ટ પોરબંદર દ્વારા આયોજિત પોરબંદરના ૧૦૩૬ માં સ્થાપના દિવસ અન્વયે પોરબંદર હેરિટેજ ઓફ પોરબંદર ફોટોગ્રાફી સ્પર્ધા ૨૦૨૫ નું આયોજન કરવામાં આવેલ જેમાં કોલેજ તથા ૧૮ વર્ષથી ઉપરના સ્પર્ધામાં ભાગ લીધેલ
શહેરની ઐતિહાસિક વિરાસત સમી ઇમારત તથા સ્થળના કુલ ૭૬ ફોટોગ્રાફ્સ માંથી
પ્રથમ વિજેતા જયકિશન ગોળ,
મેડિકલ કોલેજ,પોરબંદર
દ્વિતીય વિજેતા હર્ષ કરગથરા સરકારી પોલીટેકનીકલ
તૃતીય વિજેતા ધારા ખિસ્તરીયા
પોરબંદર રહ્યા હતા વિજેતા ઓ તથા સ્પર્ધામાં ભાગ લેનાર સર્વેને એચ.જે.પ્રજાપતિ
કમિશનર પોરબંદર મહાનગરપાલિકાએ અભિનંદન પાઠવેલ કાર્યક્રમને સફળ બનાવવા રાજેશ કોટિયા વાલા ભાવિક જોશી દિનેશભાઈ પોરીયા સમીરભાઈ ઓડેદરા શૈલેષભાઈ પરમાર કમલભાઈ ગોસ્વામી ધારા જોશીએ જહેમત ઉઠાવેલ પોરબંદરના સુપ્રસિધ્ધ ફોટોગ્રાફર મહેન્દ્રભાઈ મોદીએ નિર્ણાયકશ્રી તરીકે સેવા આપેલ કાર્યક્રમનું સુચારૂ સંચાલન ચંદ્રેશભાઇ કિશોરે કરેલ તેમ ઇવેન્ટ ના બલરાજ પાડલીયા ની યાદી માં જણાવ્યું હતું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250812-WA0102-2.jpg IMG-20250812-WA0104-1.jpg IMG-20250812-WA0103-0.jpg