શિશુવિહાર પરિસર માં વટ સાવિત્રી પૂર્ણિમા એ વ્રત પ્રારંભ
ભાવનગર વટ સાવિત્રી પૂર્ણિમા પ્રસંગે શિશુવિહાર માં બહેનોએ વૃક્ષ પૂજન કર્યું હતું. છેલ્લા ૮૬ વર્ષ થી સંસ્થા પ્રાંગણમાં બહેનોના સૌભાગ્ય આશયથી યોજાતા વટ સાવિત્રી પૂજનમાં ૬૦ થી વધુ બહેનોએ જોડાઈ હતી. જેને શ્રી રાજુભાઈ જોશીએ પૂજન કરાવ્યું હતું.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા



