માણાવદર અનસુયા ગૌધામ દ્વારા માણાવદર તાલુકાના યુવાધનને રમતગમતમાં પ્રોત્સાહિત કરવામાં સાથ સહકાર આપવા બદલ શક્તિ ગ્રુપ દ્વારા અનસુયા ગૌધામ વાળા વિજય શેઠ નું ગાયની છબી આપી સન્માન કરાયું હતું. હાલમાં જ માણાવદર સરકારી હાઈસ્કૂલના ઐતિહાસિક ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે જેમાં સ્પોન્સર તરીકે અનસુયા ગૌધામ રહ્યું છે.
તસવીર અહેવાલ જીજ્ઞેશ પટેલ માણાવદર

