Gujarat

દામનગર બ્રહ્માકુમારીઝ પૂજ્ય હેમાદીદી નાં સાનિધ્ય માં વિશ્વ યોગ દિવસ શિબિર યોજાય

દામનગર બ્રહ્માકુમારીઝ પૂજ્ય હેમાદીદી નાં સાનિધ્ય માં વિશ્વ યોગ દિવસ શિબિર યોજાય

દામનગર ૧૧૧ પ્લોટ વિસ્તાર માં પૂજ્ય હેમા દીદી બ્રહ્માકુમારીઝ નાં સાનિધ્ય માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કરો યોગ, રહો નિરોગ ભારતનો પ્રાચીન યોગ સમગ્ર વિશ્વમાં પ્રસિધ્ધ છે. જીવનમાં મનની શાંતિ, તનાવ-ચિંતાઓથી મુકિત તથા એકાગ્રતા અને આત્મવિશ્વાસની વૃધ્ધિ એ ‘સહજ રાજયોગ’ની ઉપલબ્ધિ છે.સમાજમાં પ્રત્યેક વ્યકિત શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ બને એવા શુભ ઉદ્દેશ સાથે આયોજીત આ કાર્યક્રમમાં ભાગ લેવા આહવાન કરાયું હતું જેમાં પ્રજાપિતા વિશ્વ વિદ્યાલય બ્રહ્માકુમારીઝ કેન્દ્ર ગારિયાધાર થી પધારેલ પૂજ્ય હેમાદિદી એ વિશ્વ યોગ દિન વિશે વિસ્તૃત માહિતી સાથે યોગ નાં આવિષ્કાર થી લઈ યોગ નાં ફાયદા થી સર્વ ને અવગત કર્યા હતા ખૂબ મોટી સંખ્યા માં લોકો એ યોગ શિબિર માં ભાગ લીધો હતો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250615-WA0023-3.jpg IMG-20250615-WA0021-0.jpg IMG-20250615-WA0024-1.jpg IMG-20250615-WA0020-2.jpg