પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી. તેમના કાર્યકાળ માટે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.”