સેવાકીય કાર્યોમાં હંમેશા આગવુ સ્થાન ધરાવતા સમાજ સુધારા અને ન્યાય માટે હંમેશા બાથ ભીડતા તેમજ સતત પ્રવૃત્તિ નિ ભાવના પરિશ્રમથી લઈ પ્રગતિ સુધી કર્તવ્ય નિષ્ઠા અને રાષ્ટ્રપ્રેમ નિભાવના સાથે અન્નગણત સેવા કાર્યોમાં કાર્યશક્તિના પ્રણેતા સ્ત્રોત બની લોકોને પ્રેરક બળ પુરુ પાડી રાષ્ટ્ર, દેશ અને સમાજ સુરક્ષિત રહે એ માટેની હંમેશા લડત લડતા આવ્યા હોય ત્યારે મહંત શ્રી ત્રિલોકી નાથજી મહારાજ દ્વારા કાવરીયા સેના સંગઠન સંપૂર્ણ ભારત મિશન મંદિરમાં આપણા શ્રીમતી સોનલબેન ડાંગરિયા ને કાવરીયા સેના સંગઠનના ગુજરાત પ્રદેશ ના સહપ્રભારી બનવા બદલ ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે
આ કાવરીયા સેના સંગઠન બધા જ રાજ્યોમાં કાવડીયાત્રા અને હિન્દુત્વ માટે આપણાદેશ વાસીઓ મા પ્રેમ,આદર, અને સમર્પણ નીભાવના ભાઇચારો અને દેશ પ્રત્યે વફાદારી જાતી ધર્મ કે ભાષાના ભેદભાવ વગર હિન્દુત્વ ને બચાવવા દેશ ની સંસ્કૃતિ અને ઞૈરવ નું રક્ષણ કરી દેશ ની શાંતિ અને અખંડીતતા જોવાઇ રહે માટે ધાર્મિક મંદિર મિશનમાં જોડાવા માટે મારા ગુજરાતના બધા જ ભાઈઓ અને બહેનોને જોડાવા માટે શ્રીમતી સોનલબેન ડાંગરિયા દ્વારા અપીલ કરવામાં આવે છે
9265596612


