Gujarat

રાજકોટ ચીલઝડપના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ચોકકસ હકિકતના આધારે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ ચીલઝડપના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ચોકકસ હકિકતના આધારે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ શહેર તા.૨૫/૨/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેરમાં બનતા મિલ્કત સંબંધી અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા તેમજ નાસતા-ફરતા આરોપીઓ વધુને વધુ પકડી પરીણામ લક્ષી કામગીરી કરવા માટે જરૂરી સુચના કરેલ હોય જે સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ સતત પ્રયત્નશીલ હોય. ડી.સી.બી. પોલીસ સ્ટેશનના આર.કે.ગોહિલ ની ટીમના પોલીસ સ્ટાફના માણસોમાં સંજયભાઇ દાફડા તથા મુકેશભાઇ સબાડ, પ્રતીકસિંહ રાઠોડ ને મળેલ ખાનગીરાહે ચોક્કસ હકીકતના આધારે રાજકોટ શહેર કુવાડવા રોડ નવાગામ ખાતેથી પૂર્વ કચ્છ ના ભચાઉ પો.સ્ટે.ના ચીલઝડપ ના ગુન્હામાં છેલ્લા આશરે એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. સુરેશભાઇ ભાણાભાઇ સોલંકી દેવીપૂજક ઉ.૩૮ રહે.નવાગામ મામાવાળી કર્વાટર, કર્વા.નં.૩૦ કુવાડવા રોડ રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260225-WA0051.jpg