રાજકોટ કારમાં બનાવેલ ચોર ખાનામાંથી વિદેશીદારૂ સાથે એક ઇસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ શહેર તા.૨૧/૧/૨૦૨૬ ના રોજ ગુજરાત રાજયમાં દારૂ બંધી હોય અને રાજકોટ શહેર વિસ્તાર પ્રોહી. અંગે ચાલતી પ્રવૃતિ સંદતર નાશ કરવા કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ. જે સુચના અન્વયે P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ એ.એન.પરમાર અને ટીમના માણસો દ્રારા અર્જુનભાઈ ડવ તથા ગોપાલભાઈ પાટીલ નાઓને ખાનગી રાહે તેમજ ચોકકસ સોર્સીસ થી મળેલ બાતમી હકીકત આધારે રાજકોટ શહેર ના બેડી ચોકડી વાળા અમદાવાદ હાઈ-વે વાળા બ્રીજ નીચે જાહેર રોડ ઉપર આરોપીના કબ્જા વાળી એન્ડેવર કારમાં ચોર ખાનામાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી તેના વિરૂધ્ધ કાયદેસરની કરવામાં આવેલ છે. ધવલ મનસુખભાઈ મુંડીયા જાતે.કુંભાર ઉ.૩૫ રહે.મારૂતીનગર શેરીનં.૧ “હરીઓમ” પેડક રોડ રાજકોટ. સફેદ કલરની ફોડ કંપનીની એન્ડેવર ફોર વ્હીલ જેના રજી નં.GJ-01-KS-3767 કિ.૩,૦૦,૦૦૦ તથા ઈંગ્લીશ દારૂની બોટલો સહિત કુલ કિ.૩,૮૧,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


