Gujarat

રાજકોટ મવડી પ્લોટ મકાનમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB શાખા.

રાજકોટ મવડી પ્લોટ મકાનમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB શાખા.

રાજકોટ શહેર તા.૩/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પી.સી.બી. ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન ફુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ મેતા, કરણભાઇ મારૂ, યુવરાજસિંહ રાણા ને મળેલ સયુંકત હકીકત આધારે મવડી પ્લોટ વૃંદાવન સોસાયટી શેરીનં.૬ માં આવેલ મકાનમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. ધવલ મનસુખભાઇ સોજીત્રા ઉ.૩૫ રહે.આર્યનગર શેરીનં.૧૩ પેડક રોડ રાજકોટ. ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૪૮૦ કિ.૪,૩૮,૭૭,૮૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260103-WA0031.jpg