Gujarat

રાજકોટ અગાઉ પાસામાં જઇ આવેલ લીસ્ટેડ પ્રોહી. બુટલેગરને પાસા અધિનીયમ મુજબ અટકાયત કરતી PCB શાખા.

રાજકોટ અગાઉ પાસામાં જઇ આવેલ લીસ્ટેડ પ્રોહી. બુટલેગરને પાસા અધિનીયમ મુજબ અટકાયત કરતી PCB શાખા.

રાજકોટ શહેર તા.૧૮/૨/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા તેમજ પ્રોહીબીશનની આવી પ્રવૃતિ કરતા ઇસમો વિરૂધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવા સુચના કરેલ હોય, સુચના અન્વયે અગાઉ ઇંગ્લીશ દારૂના ઘણા ગુન્હાઓમાં પકડાયેલ તેમજ અગાઉ પાસામાં જઇ આવેલ લીસ્ટેડ પ્રોહી. બુટલેગર પ્રકાશ ઉર્ફે ચીકીડો જયસુખભાઇ દુધરેજીયા ની ગુન્હાહીત પ્રવૃતિ અટકાવવા માટે તેના ઉપર અસરકારક અટકાયતી પગલા લેવા જરૂરી હોય જેથી PCB P.I એમ.આર.ગોંડલીયા એ પ્રોહી. બુટલેગરની પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જે અન્વયે રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા પ્રોહી. બુટલેગરની ગુન્હાહીત પ્રવૃતિ તથા ગુન્હા ધ્યાને લઇ પાસા અધિનીયમ હેઠળ અટકાયત કરવા હુકમ કરતા બુટલેગરને પાસા હેઠળ અટકાયતમાં લઇ પાસા વોરંટની બજવણી કરી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260218-WA0019.jpg