Gujarat

રાજકોટ ઇ-ગુજકોપ તથા હ્યુમન સોર્સીસનો ઉપયોગ કરી ચોરીનો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરતી થોરાળા પોલીસ સ્ટેશન.

રાજકોટ ઇ-ગુજકોપ તથા હ્યુમન સોર્સીસનો ઉપયોગ કરી ચોરીનો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરતી થોરાળા પોલીસ સ્ટેશન.

રાજકોટ શહેર તા.૩૦/૧/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેરમાં સખત પેટ્રોલીંગ ફરી અનડીટેકટ ગુન્સ ડીટેકટ કરવા કડક સુચના હોય. જે અનુસંધાને P.I એન.જી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના એમ.એસ.મહેશ્વરી તથા સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સખત પેટ્રોલીંગમાં રહી ચોરીના અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના કરેલ પેટ્રોલીંગ દરમ્યાન હિતેષભાઇ પરમાર તથા ગોકુળભાઈ મકવાણા નાઓને સંયુક્ત હકિકત મળેલ કે એક ઇસમ ચોરી કરેલ મોટરસાયકલ સાથે આજી GIDC સર્વિસ સ્ટેશનની પાછળ ઉભેલ છે. શંકાસ્પદ મોટરસાયકલ સાથે મળી આવતા ઇસમની યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરી ઇસમ પાસે મળી આવેલ મોટરસાયકલ બાબતે ઇ-ગુજકોપમાં વેરીફાઇ કરતા બી.ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ હોય ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. બી ડિવીઝન પો.સ્ટે. BNS કલમ-૩૦૩(૨) મુજબ હરેશ ઉર્ફે હરીયો ભુપતભાઇ બાબુભાઇ પરમાર ઉ.૨૧ રહે,કુવાડવા પોલીસ સ્ટેશનની પાછળ ઝુપડપટ્ટી પાસે સાત હનુમાન રાજકોટ મુળ રહે,બળધુઈ તા.જસદણ જી રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260130-WA0049.jpg