રાજકોટ અપહરણના ગુન્હામાં ભોગબનનારને પશ્ચીમ બંગાળ ખાતેથી પકડી પાડતી પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશન.
રાજકોટ શહેર તા.૬/૩/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેર મિલકત સબંધીત અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા માટે સુચના કરેલ હોય, P.I વી.આર.વસાવા નાઓની સુચનાથી અત્રેના પોલીસ સ્ટેશનના અનડીટેક્ટ ગુન્હાઓ શોધવા માટે પોલીસ સ્ટાફને સુચના કરેલ હોય જે અંનુસંધાને જે.બી.રાણીંગા નાઓએ ટેકનિકલ સોર્સ તથા હ્યુમન રિસોર્સથી ચોક્કસ હકિકત ના આધારે પ્રધ્યુમનનગર પો.સ્ટે. BNS કલમ-૧૩૭(૨), ૮૭,૬૪(૨)આઈ, ૬૪(૨)એમ, ૬૫(૧) તથા પોક્સો એક્ટ કલમ-૪,૬ મુજબના ગુન્હાના કામે ભોગબનનાર બાળકીનું અપહરણ કરનાર આરોપી તથા ભોગબનારને બોરા-ગામ, પોસ્ટ-બુજરુખડીંઘી, જી-પુર્બ બર્ધમાન (પશ્ચીમ બંગાળ) ખાતેથી શોધી કાઢી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. રાજેશ મહાદેબ સંતરા રહે.બોરા પોસ્ટ.બુજરુખડીંઘી જી.પુર્વ બર્ધમાન રાજય-પશ્ચીમ બંગાળ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

