Gujarat

રાજકોટ વિદેશી દારૂ તથા છેતરપીંડીના ગુન્હાઓમાં પકડાયેલ બે ઇસમને પાસા હુકમ કરતા પોલીસ કમિશનર.

રાજકોટ વિદેશી દારૂ તથા છેતરપીંડીના ગુન્હાઓમાં પકડાયેલ બે ઇસમને પાસા હુકમ કરતા પોલીસ કમિશનર.

રાજકોટ શહેર તા.૬/૩/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્રારા બે ઈસમો ની પાસા દરખાસ્ત તૈયાર કરીને મોકલવામાં આવેલ જે અન્વયે પોલીસ કમિશનર દ્રારા મંજુર કરવામાં આવતા ઇસમોને પકડી પાસા વોરંટની બજવણી કરી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે. (૧) રજાક ગુલાબભાઈ નોતીયાર જાતે-મુસ્લીમ ઉ.૨૭ રહે,માજોઠીનગર શેરીનં.૧ દુધસાગર રોડ રાજકોટ (૨) દર્પણકુમાર મનસુખલાલ મણવર જાતે-પટેલ ઉ.૪૦ રહે.કોસમોસ એપાર્ટમેન્ટ, બ્લોક નં.અ-૪-૧૦૩ કાલાવડ રોડ રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260307-WA0008.jpg