લિલિયા તાલુકા ના ભેંસવડી ગામે પોતાના પિયર રહેતા અને મજુરી કામ કરતા અસ્મિતા બેન રવજીભાઈ દેવગામાં ઉંમર વર્ષ 38 એ માનસિક બીમારી થી કંટાળી ગયેલ હોય ત્યારે એમને દિલીપ ભાઈ લેહરી ની વાડી માં આવેલ કૂવામાં જંપલાવેલ અને તેમનું પાણી માં ડૂબી જવા થી મૃત્યુ નિપજેલ જ્યારે આ બનાવ ની જાણ ભેંસવડી સરપંચ ભરતભાઈ ઠુમર ને થતા તાત્કાલિક લાશ ને કુવા માંથી કાઢી PM માટે લિલિયા સિવિલ હોસ્પિટલ મોકલી આપેલ આ સમગ્ર બનાવ ની તપાસ લીલીયા પોલીસ ચલાવી રહી છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


