Gujarat

લીલીયા તાલુકા માં પોલીસ દ્વારા ફલેગ માર્ચ યોજાયો

લીલીયા તાલુકા ના ગામડા ઓ માં આવનારી વિધાનસભા ચૂંટણી ને અનુલક્ષી ગામો ની બજારો માં લીલીયા પોલીસ PSI એમ ડી ગોહિલ ની સૂચના મુજબ   C P M F ફોર્સ તેમજ લીલીયા પોલીસ દ્વારા લીલીયા પોલીસ સ્ટેશન વિસ્તાર માં  વિધાનસભા ચૂંટણી ને અનુલક્ષી ફ્લેગમાર્ચ યોજવા માં આવેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20221108-WA0004.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *