સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા માર્કેટયાર્ડના ચેરમેન અને ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર એવા લોકસેવક દીપકભાઈ માલાણી દ્વારા ભારતીય જનતા પાર્ટી સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ભાજપના ઉમેદવાર તરીકે મહેશભાઈ કસવાળાની પસંદગીને આવકારીને હવે સૌ પાર્ટી દ્વારા લેવાયેલા નિર્ણયને વધાવી ચૂંટણી પ્રચાર માટે લાગી જવાની તૈયારી બતાવી હતી. આમ મહેશભાઈની પસંદગીને આવકારીને મહેશભાઈને અભિનંદન પણ પાઠવ્યા હતા
