Gujarat

મહુધા ભાજપ ના ઉમેદવાર સંજય મહિડા એ મહુધા મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભર્યુ

નિસાર શેખ,મહુધા
મહુધા ૧૧૮ વિધાનસભા ના ભાજપ ના ઉમેદવાર સંજય મહિડા એ મહુધા મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભર્યુ હતું જેમાં ભારે જન મેદની તેમજ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ,નિલેશ ભાઈ પટેલ,જ્યંતીભાઈ તેમજ પક્ષ ના અન્ય હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા .ફોર્મ ભર્યા બાદ જાહેરસભા યોજાઈ હતી જેમાં સંજય મહિડા દ્વારા વિકાસ ના કામો ગામડા સુધી પહોંચાડવા માટે વાયદો કર્યો હતો.

IMG-20221116-WA0029.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *