Gujarat

 હિંમતનગર બેઠક પર ભાજપના ઉમેદવાર વી.ડી. ઝાલા નામાંકન પત્ર ભર્યું

– ભાજપના ઉમેદવાર વી.ડી. ઝાલા નોંધાવશે ઉમેદવારી

– પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલની સભામાં રહ્યા હાજર

– ટાવર ચોક ખાતે કાર્યકતા અને સમર્થકોની સભા બાદ શક્તિ પ્રદર્શન કરી કલેક્ટર કચેરીએ નોંધાવી ઉમેદવારી

– મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો હાજર રહ્યા

– ૧૨:૩૯ ના વિજય મુહૂર્તમાં નોંધાવી ઉમેદવારી

એંકર

ગુજરાત વિધાનસભામાં બીજા તબક્કા ની ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો આખરી દિવસ છે ત્યારે હિંમતનગર વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય પદ માટેના ઉમેદવાર તરીકે વી ડી જાલા એ પોતાની ઉમેદવાર નોંધાવી છે તેમજ સમર્થકો સાથે પરશુરામ બગીચા એ જાહેર સભાયાજી રેલી સ્વરૂપે જિલ્લા સેવા સદન ખાતે ઉમેદવારી ફોર્મ જમા કરાવી જીતનો વિશ્વાસ રજૂ કર્યો હતો.

વીઓ૦૧

ગુજરાત વિધાનસભામાં બીજા તબક્કાના મતદાન માટે આજે હિંમતનગર વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય પદ માટે વીડી ઝાલા એ ઉમેદવારી નોંધાવી છે આ તબક્કે હિંમતનગરના બગીચા વિસ્તારમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પટેલની અધ્યક્ષતામાં જંગી જાહેરસભા યોજાઈ હતી તેમજ વિજય નો વિશ્વાસ રજૂ કરવામાં આવ્યો હતો આ તબક્કે બોલતા વીડી ઝાલાએ જણાવ્યું હતું કે સાબરકાંઠા જિલ્લામાં ભાજપની સ્થાપના કરવામાં અમારી પાયરુ ભૂમિકા રહી છે તેમજ આગામી સમયમાં હિંમતનગરમાં ફરી એકવાર ભાજપના ઉમેદવારની જીત થશે તે નક્કી છે સાથોસાથ વિશ્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના હાથ મજબૂત કરવા માટે તમામ મતદારોને એકરૂપ થવા હાકલ કરી હતી જોકે રેલી સ્વરૂપે જિલ્લા સેવા સદન ખાતે ઉમેદવારી ફોર્મ જમા કરાવ્યા બાદ ભાજપના ઉમેદવાર વીડી ઝાલા એ જણાવ્યું હતું કે હિંમતનગરની જનતા વિકાસ ને પ્રધાનને આપશે અને આ વખતે ગત વર્ષોમાં બાકી રહી ગયેલા કામોને અગત્યતા આપી વિકાસની વાતને સ્વીકારી જંગી મતથી ભાજપ ને જીતાડશે તે નક્કી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *